છેલ્લા 50 વરસ માં કાલે તૂટ્યો રેકોર્ડ જુઓ ક્યાં કેટલો વરસાદ....
*_બિગ બ્રેકિંગ*_
*_જેસર તાલુકાના કોટામોઇ ગામે અનરાધાર વરસાદ..રોજકી નદી બની ગાંડીતુર..છેલ્લા 50 વરસમાં પહેલીવાર નદીમાં ઘોડાપુર આવતા ગામનુ સ્મશાન અને હેંડપંપ તથા કોટામોઇ સેદરડાને જોડતો મુખ્ય પુલ પાણીમાં ગરકાવ..ઘોડાપુર જોવા ગામલોકોના ટોળેટોળા ઉમટ્યા..
*_રોજકી નદીમાં ઘોડાપુર આવતા ગામનો મુખ્ય પુલ તુટવાનુ સંકટ ઉભુ થયુ.રોજકી નદીનાં કાંઠાની વાડિઓ પાણીમાં ગરકાવ..જો ગામનો પુલ તુટશે તો ગામલોકો ને મહામુશ્કેલીનો સામનો કરવો પડશે..પુલની ઉંડાઇ જમીનથી 20 ફુટ અને ઉપર 3 ફુટ ઇંગલ બધુ ફેરવાયુ બેટમાં...જનજીવન પર અસર..

વધુ માહિતી માટે ક્લિક કરો નીચેની લીંક પર
Comments
Post a Comment