Code નાખતાની સાથે Dialer થઇ જશે લોક, આ Trick થશે ઉપયોગી



આપણે બધા સ્માર્ટ ફોનની યુઝ કરીયે છીએ પણ શું તમે એક સીક્રેટ ટ્રિકની વાત જાણો? જેથી ફોનના ડાયલર પર LOCKકરી શકાય છે. આજે અમે તમને એક સીક્રેટ ટ્રિકની વાત જણાવીશું જેનાથી ફોનના Dialer પર LOCK કરી શકાય છે. ત્યારબાદ તમારે કોઇ બીજાના ફોન પરથી CALL કરવો પડશે નહીં. તે માટે તમારે તમારા ફોનમાં એક APP Download કરવી પડશે. જેનું નામ છે. dial locker

Step 1

પહેલા Google Play Store પર જઇને Dial Locker APP Download કરો. આ APP એક પરમીશન માંગશે. તેને Allow કરો.



Step 2

હવે આ  APP OPEN કરો. ત્યાં તમારે setting પર ક્લિક કરવાનું છે. હવે નવું PAGE OPEN થશે. જેમાં protection password પર કિલક કરો. ત્યાં આ password નાખી દો.



Step 3

ત્યારબાદ સ્ક્રોલ કરીને નીચે જાવ. હવે તમારે ફાસ્ટ કોડ્સની નીચે lock Code And unlock નાખવું પડશે. જે તમને યાદ હોય તે 
Code રાખો. હવે તમારું lock સેટ થઇ ગયું.





Step 4

હવે તમે Dialer પર જાઓ, તમે અહીં સેટ લોકને ડાયલ કરો. ડાયલ લૉક થશે હવે કોઈપણ નંબર ડાયલ કરો. તમને ડાયલર લોક મેસેજ મળશે. અને ગમે ત્યાં ફોન નહીં લાગે.



Step 5

તમે તેને unlock કરવા માટે સેટ કરેલ unlock Code ને Dial કરો. પછી  set password નાખો. હવે Dialer નો lock ખુલી જશે.

Comments

Popular posts from this blog

આર્મી ની ભરતી માટે ની લેટેસ્ટ અપડેટ મેળવો

માત્ર ૪ કલાક કામ કરવાના ૫૦ હજાર રૂપિયા આપી રહી છે આ કંપની