Truecaller માંથી પોતાના ડેટાને ડિલીટ કરવાની પ્રોસેસ
ગેજેટ ડેસ્ક: ઈન્ટિગ્રેટેડ કોલર આઈડી સર્વિસ Truecaller સૌથી વધારે લોકપ્રિય એપ્સ માની એક છે. આ એપ તમને અજાણ્યા નંબર્સની ઓળખ આપવામાં મદદ કરે છે. જો કે ઘણીવાર એવું પણ બને છે કે યૂઝર્સ પોતાના ડેટાને Truecallerમાં સેવ તો કરી લે છે, પણ તેમાથી ડિલીટ નથી કરી શકતા. તો આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે તમે Truecaller માટે તમારા ડેટાને ડિલિટ કરી શકો છો.
- સૌથી પહેલા તમારે Truecaller એપ ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ તમારા એકાઉંટને લોગ ઇન કરો.
- લોગ ઇન થવા બાદ સેટિંગના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે about સેલેક્ટ કરો અને deactivate વિકલ્પ પર ટેપ કરી દો.
- જો કે આનાથી માત્ર તમારું એકાઉંટ ડિએક્ટિવેટ થશે, પરંતુ તમારી ડિટેલ્સ હજુ પણ ડાટાબેસમાં સેવ જ છે.

Comments
Post a Comment