રૂ.100ની નવી ચલણી નોટમા રાણકી વાવ ને સ્થાન
જંબલી રંગની નોટન ં છાપકામ દેવાસમાં શરૂ, આગામી મડહને બજરમાં આવી શકે છે
ડરઝવષ બેન્દ્ક ટૂંક સમયમાં જ બજરમાં રૂ. 100ની નવી નોટ જહેર કરશે.
નવી નોટનો રંગ જબ ંડિયો હશે અને તેના પર વૈક્િક ધરોહરમાં સામેલ ગ જરાતની ઐક્તહાક્સક રાણ કી વાવની ઝાંકી જોવા મળશે.
આકારમાં તે જૂની 100ની નોટથી થોિી નાની અને 10ની નોટથી સામાન્દ્ય વધારે હશે. જોકે, નવી નોટ જહેર થયા બાદ પણ જૂની નોટ ચલણમાં ચાલ રહેશે.
100ની નવી નોટોન ં ક્પ્રક્ન્દ્ટંગ બેન્દ્ક નોટ પ્રેસ દેવાસમાં શરૂ થઈ ગય ં છે. નોટની નવી ડિઝાઈનને અંક્તમરૂપ મૈસૂરના એ જ ક્પ્રક્ન્દ્ટંગ પ્રેસમાં અપાય ં છે, જ્યાં 2000ની નોટ છપાય છે.
આ વખતે એક મોટો ફેરફાર એ પણ કરાયો છે કે નવી નોટના ક્પ્રક્ન્દ્ટંગમાં સ્વદેશી શાહી અને કાગળનો જ ઉપયોગ થશે. મૈસૂરમાં જે શરૂઆતી પ્રોટોટાઈપ (નમૂના) છપાયા હતા, તેમા ંક્વદેશી શાહીનો ઉપયોગ થયો હતો.
દેવાસમાં દેશી શાહીના ઉપયોગને પગલે પ્રોટોટાઈપથી એકદમ રંગ મેળવવામાં શરૂઆતમાં તકલીફનો પણ ઉકેલ લાવી દેવાયો છે.
નવી નોટ આકાર સાથે વજનમાં પણ હળવી હશે. જ્યાં જૂની 100ની નોટોના એક બંિલન ં વજન 108 ગ્રામ હત ં, ત્યારે સાઈઝ નાની થવાથી નવી 100ની નોટોના બંિલન ં વજન 80 ગ્રામની આજ બાજ હશે.
આરબીઆઈની મહોરન ં દેવાસ બેંક નોટ પ્રેસમા ંઉત્પાદન પણ શરૂ થઈ ગય ં છે.
આરબીઆઈ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં તે જહેર કરી શકે છે.
રાણ કી વાવ યન સ્ેકોમાં
ગ જરાતની પાટણ ક્સ્થત રાણ કી વાવનો ય નેસ્કોના 2014માં ક્વિ ક્વરાસત સ્થળમાં સમાવેશ કરાયો હતો. વાવ વર્ષ 1063માં ગ જરાતના શાસક િીમદેવ સોલકંી પ્રથમની સ્મૃક્તમાં તેમની પત્ની રાણી ઉદયમક્તએ બનાવી હતી. છેલ્લી સદીમાં પૂરાતત્વ ક્વિાગ દ્વારા તે શોધી કાઢ્યા પહેલા લગિગ 700 વર્ષ સ ધી આ વાવ સરસ્વતી નદીમાં દબાયેલી રહી.
નવા સર ક્ષા ફીચર હશે
નવી નોટમાં સામાન્દ્ય સલામતી ડફચરની સાથે 1 િઝન નવા સૂક્ષ્મ સલામતી ડફચરનો ઉમેરો કરવામાં આવયો છે, તે માત્ર અલ્ટટરાવાયોલેટ પ્રકાશમાં જ જોઈ શકાશે.
ATMમાં ફેરફાર થશે
બેંકોએ તેમના ATMની કેશ ટરેમાં ફરી એક વખત ફેરફાર કરવો પિશે, જેથી 100ની નવી નોટ મૂકી શકાય. 2014 બાદ ચોથી વખત બેંકોએ ATMમાં ફેરફાર કરશે.
Comments
Post a Comment