Posts

Showing posts from July, 2018

આર્મી ની ભરતી માટે ની લેટેસ્ટ અપડેટ મેળવો

*ઇન્ડિયન આર્મી ભરતી - Indian Army Recruitment* *લીગલ ઓફિસર ની જગ્યા પર ભરતી* 👉  *અભ્યાસ* : એલ.એલ.બી. / પોસ્ટ ગ્રેજ્યુએટ ( *Qualification* : LLB / Post Graduate  ) 👉 *ફોર્મ ભરવાની અંતિમ તારીખ* : 16 ઓગસ્ટ  2018 ( *Last Date* : 16 August 2018 ) 👉  *How To Apply* : ઓનલાઇન એપ્લાય કરવાનું છ...

BSNL સિમ કાર્ડ વિનાનો ફોન લોંચ કરશે, નેશનલ ઇન્ટરનેશનલ રોમિંગ ફ્રી

Image
વલસાડ:  વલસાડ,નવસારી,ડાંગ જિલ્લા અને દમણ,દાનહમાં બીએસએનલ દ્વારા સિમ કાર્ડ વિનાની મોબાઇલ ફોન સેવા શરૂ કરી કરવાની તૈયારી હાથ ધરાઇ છે.આ સુવિધા સ્વિંગ્સ એપ્લિકેશનના નામે 1 અોગષ્ટ 2018થી શરૂ કરાશે.જેનું માત્ર રજિસ્ટ્રેશન કરાવી સિમકાર્ડ વિના જ મોબાઇલનો ઉપયોગ કરી શકાશે.લેન્ડ લાઇન પર આવતા ફોન પણ મોબાઇલ પર કનેક્ટ થઇ શકશે. વલસાડ બીએસએનલ કચેરીમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા વલસાડ ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ જીએમ પી.કે.સાસાહાએ જણાવ્યું કે, છેવાડા સુધીના લોકો માટે બીએસઅેનએલ દ્વારા કોઇપણ પ્રોવાઇડર કરતા સસ્તી નવી અનલિમિટેડ કોલ્સ અને ડેટાની ગ્રાહકલક્ષી યોજનાઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે. સ્વિંગ્સ સર્વિસ એપ્લિકેશન રજિસ્ટર્ડ કરાવી મોબાઇલ પર કોલિંગ- લેન્ડલાઇન સાથે પણ કનેક્ટ થશે બ્રોડબેન્ડ ગ્રાહકો માટે 45 થી 600 જીબી સુધીના સસ્તા પડે તેવા હાઇસ્પીડ કોમ્બો પ્લાન્સ અને લેન્ડ લાઇન પ્લાન શરૂ કરાયા છે.વધુ સ્પીડ અને બધાજ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે.6 માસ બાદ રેગ્યુલર કોમ્બો પ્લાનમાં તેને તબદિલ કરાશે.ખાસ સુવિધામાં બીએસએનએલ દ્વારા સ્વિંગ્સ સર્વિસ શરૂ કરાઇ છે.આ સુવિધા માટે કોઇ સિમ કાર્ડની...

જુઓ સરકારી ભરતી ની અપડેટ

*30 જગ્યા - રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભરતી - Reserve Bank of India Recruitment* *મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, લીગલ ઓફિસર અને આસિસ્ટન્ટ લાઇબ્રરીયન ની જગ્યા પર ભરતી* 👉  *અભ્યાસ* : ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ ( *Qualification* : Graduate / Post Grad...

ડાંગના જંગલોમાં ધોધમાર વરસાદ થતાં અંબિકામાં પૂર, ગીરા ધોધ ખીલી ઉઠ્યો

ડાંગ (આહવા): દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જેને પગલે ડાંગ જિલ્લામાંથી પસાર થતી નદીઓ બે કાંઠે થઈ છે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં પૂર આવતાં અહીં કેટલા...

14 राज्यों में भारी बारिश का अलर्ट

Image
14 राज्यों में भारी बारिश का अलर्ट:  मौसम विभाग ने मंगलवार को कोंकण और गोवा, गुजरात में सौराष्ट्र रीजन, पूर्वी और पश्चिमी मध्यप्रदेश, और महाराष्ट्र के विदर्भ और मध्य महाराष्ट्र, तटीय कर्नाटक, तमिलनाडु, केरल, हिमाचल प्रदेश, उत्तराखंड और पश्चिमी राजस्थान, छत्तीसगढ़, ओडिशा, तटीय आंध्र प्रदेश, तेलंगाना भारी बारिश का अलर्ट जारी किया है।  गुजरात में कहां कितनी बारिश? जगह बारिश इंच में कोडीनार 12 धरमपुर 9 वलसाड़, पारड़ी, खेरगांव, वघई, सूत्रापाड़ा, गोंडल 8 ऊना 7  दिल्ली.   मध्यप्रदेश, गुजरात, ओडिशा और उत्तराखंड के कई इलाकों में बारिश का दौर जारी है। मौसम विभाग ने भोपाल, इंदौर, उज्जैन, होशंगाबाद और सागर में अगले 24 घंटे तक भारी बारिश की चेतावनी जारी की है। उधर, गुजरात के सात जिलों में नदी-नाले उफान पर हैं। सोमनाथ जिले के गिर गढड़ा में सोमवार से मंगलवार के बीच 25.5 इंच बारिश हुई। राज्य में कई जगह बाढ़ के हालात पैदा हो गए हैं। निचले इलाकों में पानी भर गया है। गणदेवी, नवसारी, अमरेली, जूनागढ़ और सूरत में फंसे करीब 1000 लोगों को सुरक्षित स्थान ...

રૂ.100ની નવી ચલણી નોટમા રાણકી વાવ ને સ્થાન

Image
 જંબલી રંગની નોટન ં છાપકામ દેવાસમાં શરૂ, આગામી મડહને બજરમાં આવી શકે છે  ડરઝવષ બેન્દ્ક ટૂંક સમયમાં જ બજરમાં રૂ. 100ની નવી નોટ જહેર કરશે.  નવી નોટનો રંગ જબ ંડિયો હશે અને તેના પર વૈક્િક ધરોહરમાં સામેલ ગ જરાતની ઐક્તહાક્સક રાણ કી વાવની ઝાંકી જોવા મળશે.  આકારમાં તે જૂની 100ની નોટથી થોિી નાની અને 10ની નોટથી સામાન્દ્ય વધારે હશે. જોકે, નવી નોટ જહેર થયા બાદ પણ જૂની નોટ ચલણમાં ચાલ  રહેશે.    100ની નવી નોટોન ં ક્પ્રક્ન્દ્ટંગ બેન્દ્ક નોટ પ્રેસ દેવાસમાં શરૂ થઈ ગય ં છે. નોટની નવી ડિઝાઈનને અંક્તમરૂપ મૈસૂરના એ જ ક્પ્રક્ન્દ્ટંગ પ્રેસમાં અપાય ં છે, જ્યાં 2000ની નોટ છપાય છે.   આ વખતે એક મોટો ફેરફાર એ પણ કરાયો છે કે નવી નોટના ક્પ્રક્ન્દ્ટંગમાં સ્વદેશી શાહી અને કાગળનો જ ઉપયોગ થશે. મૈસૂરમાં જે શરૂઆતી પ્રોટોટાઈપ (નમૂના) છપાયા હતા, તેમા ંક્વદેશી શાહીનો ઉપયોગ થયો હતો.    દેવાસમાં દેશી શાહીના ઉપયોગને પગલે પ્રોટોટાઈપથી એકદમ રંગ મેળવવામાં શરૂઆતમાં તકલીફનો પણ ઉકેલ લાવી દેવાયો છે.    નવી નોટ આકાર સાથે વજનમાં પણ હળવી હશે. જ્યાં જૂની 100ની નોટોના એક બંિલન ં વજન 108 ગ્રામ ...

Android App बनाने के लिए कुछ Important Websites

Image
जब कोई Android App डेवलप करने की या App बनाने की बात आती है तो आपके मन में एक ही सवाल आता होगा कि App बनाना एक बहुत ही मुश्किल काम होता है और इसको कोई अच्छा App Developer या इसके बारे में अच्छी जानकारी वाला इंसान ही बना सकता है। हमसे App बनाना possible नहीं है। तो मैं आपको बता देता हूं कि ऐसा कुछ नहीं होता। App बनाना एक आसान काम है और इसके लिए किसी अलग स्किल की जरूरत नहीं पड़ती है। अगर आपको थोड़ी बहुत coding आती है और आपको internet के बारे में सामान्य जानकारी है, तो आप अपने खुद के लिए खुद की App तैयार कर सकते हैं। इंटरनेट पर ऐसी बहुत सी websites से या Platforms है जहां से आप free और paid App आसानी से कुछ ही मिनटों में तैयार कर सकते हैं। अपना खुद का ऐप क्रिएट करना अब आसान है ड्रग एंड ड्राप इंटरफ़ेस प्रोफेशनली डिजाइन टेंपलेट्स और कई तरह की सलाह की मदद से आप ऐप बनाकर अपने पसंद के प्लेटफार्म पर रन करवा सकते हैं। तो दोस्तों, अगर आप भी अपने लिए अपनी खुद की Android App बनाना चाहते हैं और इसके लिए कोई अच्छा App Developer Platform या कोई अच्छी App बनाने वाली website देख रहे हैं तो आज ...

તમે જોઈ શકો છો ક્યાં છે કેટલો વરસાદ

Image
એપ્લિકેશન   ની   મદ્દદ   થી   તમે   જોઇ શકશો   કે   ક્યાં   છે   કેટલો   વરસાદ આ   એપ્લિકેશન   ને   ડાવઉન્લોડ   કરવા માટે   નીચે   ની   લિંક   માં   ક્લિક   કરો https://play.google.com/store/apps/details?id=com.shahul3d.indiasatelliteweather જોવો   વિડિઓ   ના   માધ્યમ   થી   કેવી રીતે   કરવી   આ   એપ્લીકશન   ડાવઉન્લોડ https://www.youtube.com/watch?v=x0E1DSys8jc

Code નાખતાની સાથે Dialer થઇ જશે લોક, આ Trick થશે ઉપયોગી

Image
આપણે બધા સ્માર્ટ ફોનની યુઝ કરીયે છીએ પણ શું તમે એક સીક્રેટ ટ્રિકની વાત જાણો? જેથી ફોનના ડાયલર પર LOCKકરી શકાય છે. આજે અમે તમને એક સીક્રેટ ટ્રિકની વાત જણાવીશું જેનાથી ફોનના Dialer પર LOCK કરી શકાય છે. ત્યારબાદ તમારે કોઇ બીજાના ફોન પરથી CALL કરવો પડશે નહીં. તે માટે તમારે તમારા ફોનમાં એક APP Download કરવી પડશે. જેનું નામ છે. dial locker Step 1 પહેલા Google Play Store પર જઇને Dial Locker APP Download કરો. આ APP એક પરમીશન માંગશે. તેને Allow કરો. Step 2 હવે આ  APP OPEN કરો. ત્યાં તમારે setting પર ક્લિક કરવાનું છે. હવે નવું PAGE OPEN થશે. જેમાં protection password પર કિલક કરો. ત્યાં આ password નાખી દો. Step 3 ત્યારબાદ સ્ક્રોલ કરીને નીચે જાવ. હવે તમારે ફાસ્ટ કોડ્સની નીચે lock Code And unlock નાખવું પડશે. જે તમને યાદ હોય તે  Code રાખો. હવે તમારું lock સેટ થઇ ગયું. Step 4 હવે તમે Dialer પર જાઓ, તમે અહીં સેટ લોકને ડાયલ કરો. ડાયલ લૉક થશે હવે કોઈપણ નંબર ડાયલ કરો. તમને ડાયલર લોક મેસેજ મળશે. અને ગમે ત્યાં ફોન નહીં લાગે. Step 5 તમે તેને unlock કરવા માટે સેટ...

છેલ્લા 50 વરસ માં કાલે તૂટ્યો રેકોર્ડ જુઓ ક્યાં કેટલો વરસાદ....

Image
*_બિગ બ્રેકિંગ*_   *_જેસર તાલુકાના કોટામોઇ ગામે અનરાધાર વરસાદ..રોજકી નદી બની ગાંડીતુર..છેલ્લા 50 વરસમાં પહેલીવાર નદીમાં ઘોડાપુર આવતા ગામનુ સ્મશાન અને હેંડપંપ તથા કોટામોઇ સેદરડાને જોડતો મુખ્ય પુલ પાણીમાં ગરકાવ..ઘોડાપુર જોવા ગામલોકોના ટોળેટોળા ઉમટ્યા.. *_રોજકી નદીમાં ઘોડાપુર આવતા ગામનો મુખ્ય પુલ તુટવાનુ સંકટ ઉભુ થયુ.રોજકી નદીનાં કાંઠાની વાડિઓ પાણીમાં ગરકાવ..જો ગામનો પુલ તુટશે તો ગામલોકો ને મહામુશ્કેલીનો સામનો કરવો પડશે..પુલની ઉંડાઇ  જમીનથી 20 ફુટ અને ઉપર 3 ફુટ ઇંગલ બધુ ફેરવાયુ બેટમાં...જનજીવન પર અસર.. *_બિગ બ્રેકિંગ*_   *_જેસર તાલુકાના કોટામોઇ ગામે અનરાધાર વરસાદ..રોજકી નદી બની ગાંડીતુર..છેલ્લા 50 વરસમાં પહેલીવાર નદીમાં ઘોડાપુર આવતા ગામનુ સ્મશાન અને હેંડપંપ તથા કોટામોઇ સેદરડાને જોડતો મુખ્ય પુલ પાણીમાં ગરકાવ..ઘોડાપુર જોવા ગામલોકોના ટોળેટોળા ઉમટ્યા.. *_રોજકી નદીમાં ઘોડાપુર આવતા ગામનો મુખ્ય પુલ તુટવાનુ સંકટ ઉભુ થયુ.રોજકી નદીનાં કાંઠાની વાડિઓ પાણીમાં ગરકાવ..જો ગામનો પુલ તુટશે તો ગામલોકો ને મહામુશ્કેલીનો સામનો કરવો પડશે..પુલની ઉંડાઇ  જમીનથી 20 ફ...

BSF recruitment 2018 Apply online

BSF Recruitment 2018-Apply 207 Technical (Group C) Posts for 207 Constable (Technical) Vacancies with the last date 22nd July 2018 BSF Recruitment 2018 – Apply 207 Technical (Group C) Posts: BSF India Group-C Recruitment 2018. BSF SMT Workshop Recruitment 2018. Border Security Force has released a notification for the recruitment of 207 Vehicle Mechanic, Upholster, Welder, Turner & Other Posts. BSF Employment News 2018 Border Security Force (BSF) invites application from Indian males and females for the following Technical Posts (Group ‘C’ Combatised) in Motor Transport Workshop of BSF. BSF announced 207 vacancies for these posts in various trades. Eligible candidates may apply for BSF SMT (Workshop) recruitment through proper channel in prescribed format. The Application format can be downloaded from BSF website. The Last date to submit the application is 30 days from the date of publication of the advertisement in employment news. BSF Recruitment 2018 Vacancy Details Organiz...

મહુવા ભાવનગર નેશનલ હાઇવે બંધ

Image
તળાજા   અને   મહુવા   પંથક   માં   ભારે વરસાદ   ના   કારણે   તળાજા   મહુવા   હાઇવે   બંધ   થઇ ગયો   છે . બોર્ ડા   ગમે   નદી   ના   પાણી   ફરી   વળતા રોડ   ઉપર   કડ   સુધી   પાણી   ભરાઈ   પામ્યા   છે . બોર્ ડા    ગમે   ઘરો   અને   દુકાનો   માં   પાણી   ઘુસી   જતા   લોકો મુશ્કેલી   માં   મુકાઇ   ગયા   છે . ? આ   અંગે   ની   મામલતદાર   ને   જાણ  કરતા   એક   ટિમ   બોર્ ડા    ખાતે   રવાના   થઇ   હોવાના સમાચાર   છે .

માત્ર ૪ કલાક કામ કરવાના ૫૦ હજાર રૂપિયા આપી રહી છે આ કંપની

Image
જો તમે કામ શોધી રહ્યા હોવ તો તમારી શોધ અહીં સમાપ્ત થશે. અમે તમને એક કંપની વિશે કહીએ છીએ જ્યાં તમે દરરોજ માત્ર ચાર કલાક કામ કરીને દર મહિને 50 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. અમે ઈ-કૉમર્સ કંપની એમેઝોન કોમ વિશે વાત કરી રહ્યા છીએ, જે ડિલિવરી બોય તરીકે કામ કરે છે. આપને દેશની જાણીતી કંપની અમેઝોનની ડિલીવરી કંપની ઇ-કાર્ટ તરફથી આ ઓફર આપવામાં આવેલ છે. આ કંપની કામ કરતા ડિલિવરી બોય દેશમાં રોજ લાખો પાર્સલની ફાળવણી કરતા હોય છે. જો તમે પણ આ આંતરરાષ્ટ્રીય કંપનીનો હિસ્સો બનવા માગતા હોય તો આ કંપની તમને નોકરી કરવાની ઓફર આપી રહી છે.આ કંપની સાથે કામ કરવાથી આપ મહિને સારી એવી કમાણી કરી શકો છો. શું કરવાનું હોય છે કામ ઉલ્લેખનીય છે કે,Amazon.com સમગ્ર દેશમાં લાખો વસ્તુઓની દરરોજ ડિલિવરી કરે છે. ડિલિવરી બોય આ માલને ગ્રાહકોના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવા માટે જવાબદાર છે. આ ડિલિવરી છોકરાઓ એમેઝોનના વેરહાઉસથી ગ્રાહકોના ઘરે પહોંચાડે છે. આ હેતુ માટે એમેઝોન ભારતમાં ઇ-કાર્ટ કંપનીનું સંચાલન કરે છે. આ કંપનીને હંમેશા ડિલિવરી બોયની જરૂર છે. તમે ઈ-કાર્ટમાં જોડાઇને પણ સારી કારકિર્દી બનાવી શકો છો. માહિતી અનુસાર, ...

ભારતીય રેલવેમાં 90 હજાર જગ્યાઓ માટે લેવાશે પરીક્ષા, જાણી લો વિગતો

Image
રેલવેનાં 90 હજાર પદો પર આવેદન કરનારા ઉમેદવારો RRB તરફથી એપ્લિકેશન સ્ટેટસ જાહેર કર્યા બાદ હવે પરીક્ષાની તિથિ જાહેર થવાની રાહ જોઇ રહ્યા છે. રેલવે રિક્રૂટમેન્ટ બૉર્ડ(RRB)ની તરફથી ગ્રુપ સી અને ડીની અંદાજે એક લાખ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેના માટે દોઢ કરોઢ ઉમેદવારોએ આવેદન કર્યું છે. બૉર્ડ તરફથી આ જગ્યાઓ સંબંધિત નોટિફિકેશન માર્ચ 2018માં જાહેર કરવામાં આવ્યું હતુ. રિક્રુટમેન્ટ બૉર્ડે 11 જુલાઈનાં રોજ ઑફિશિયલ વેબસાઇટ પર એપ્લિકેશન સ્ટેટ્સ લિંકને એક્ટિવેટ કર્યું હતુ. આ લિંક પર ક્લિક કર્યા પછી તમે જાણકારી મેળવી શકો છો કે રેલવેએ તમારી એપ્લિકેશન સ્વીકાર કરી છે કે નહી. અંદાજે 86 લાખ ઉમેદવારોનાં આવેદન રેલવેએ રિજેક્ટ કર્યા છે. આ જગ્યાઓ માટેની પરિક્ષા ઑગષ્ટમાં થવાનો અંદાજ છે. એડમિટ કાર્ડ જુલાઈનાં અંત સુધીમાં આપવામાં આવશે. જો કે આ વિશે બૉર્ડ તરફથી આધિકારિક સૂચના આપવામાં આવી નથી. આ અંગે વધુ માહિતી માટે રેલવેની ઑફિશિયલ વેબસાઇટ www.indianrailways.gov.in નજર રાખે. ગ્રુપ ડી માટેની ભરતી પરીક્ષા કૉમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ(CBT) દ્વારા લેવામાં આવશે. CBT પાસ કર્યા બાદ ઉમેદવારોનો ફિઝિકલ એફિશ...

Truecaller માંથી પોતાના ડેટાને ડિલીટ કરવાની પ્રોસેસ

Image
ગેજેટ ડેસ્ક: ઈન્ટિગ્રેટેડ કોલર આઈડી સર્વિસ Truecaller સૌથી વધારે લોકપ્રિય એપ્સ માની એક છે. આ એપ તમને અજાણ્યા નંબર્સની ઓળખ આપવામાં મદદ કરે છે. જો કે ઘણીવાર એવું પણ બને છે કે યૂઝર્સ પોતાના ડેટાને Truecallerમાં સેવ તો કરી લે છે, પણ તેમાથી ડિલીટ નથી કરી શકતા. તો આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે તમે Truecaller માટે તમારા ડેટાને ડિલિટ કરી શકો છો. જો તમારી પાસે એન્ડ્રોયડ, iOS અથવા વિન્ડોઝ ફોન છે તો તમે નીચે આપેલી રીતે પ્રમાણે Truecallerથી પોતાના ડેટાને ડિલીટ કરી શકો છો. - સૌથી પહેલા તમારે Truecaller એપ ઓપન કરવાની રહેશે. - ત્યારબાદ તમારા એકાઉંટને લોગ ઇન કરો. - લોગ ઇન થવા બાદ સેટિંગના ઓપ્શન પર ક્લિક કરો. - હવે about સેલેક્ટ કરો અને deactivate વિકલ્પ પર ટેપ કરી દો. - જો કે આનાથી માત્ર તમારું એકાઉંટ ડિએક્ટિવેટ થશે, પરંતુ તમારી ડિટેલ્સ હજુ પણ ડાટાબેસમાં સેવ જ છે.

કોના નામે રજિસ્ટર છે તમારું સિમ કાર્ડ, આ રીતે જાણી શકો છો તમે

Image
ગેજેટે ડેસ્કઃ અહીં અમે એક એવી ટ્રિક્સ બતાવીએ છીએ, જેની મદદથી તમે જાણી શકો છો કે કયુ સિમ કાર્ડ કોના નામ રજિસ્ટર છે. તમે અન્ય કોઇપણ સિમ વિશે પણ માહિતી મેળવી શકો છો. આ માટે તમારે એક એપ ડાઉનલૉડ કરવી પડશે, તમારી પાસે જે ટેલિકૉમ કંપનીનો નંબર છે તેની એપ તમારે ડાઉનલૉડ કરવી પડશે. આઇડિયા, એરટેલ, વૉડાફોન, ડૉકોમો બધાની એપ પ્લે સ્ટૉર પર અવેલેબલ છે. બધી એપમાં ઓનરનું નામ જાણવાની પ્રૉસેસ એકસરખી જ છે. અહીં અમે આઇડિયા નંબરના સિમ ઓનર વિશે બતાવી રહ્યા છીએ. શું છે યૂઝ - ઘણીવાર આપણને પોતાનેજ ખબર નથી હોતી કે આપણુ સિમ કોના નામે રજિસ્ટર છે, આપણે કોના નામ સિમ ખરીદ્યું હતું. આવામા આ ટ્રિક ખુબ કામ આવી શક છે. - આજકાલ નકલી આઇડેન્ટીટી પર સિમ ઇશ્યૂના અનેક કિસ્સા સામે આવે છે. આવામાં આ ટ્રિક ખુબ કામ આવી શકે છે. નોટઃ આ ટ્રિકથી બે ટેલિકૉમ કંપનીઓ બીએસએનએલ અને એરટેલના સિમની માહિતી નથી મળી શકી.