Touch This Blue Line And See The Magic satinfofesttheme.blogspot.com
Posts
આર્મી ની ભરતી માટે ની લેટેસ્ટ અપડેટ મેળવો
- Get link
- X
- Other Apps
*ઇન્ડિયન આર્મી ભરતી - Indian Army Recruitment* *લીગલ ઓફિસર ની જગ્યા પર ભરતી* 👉 *અભ્યાસ* : એલ.એલ.બી. / પોસ્ટ ગ્રેજ્યુએટ ( *Qualification* : LLB / Post Graduate ) 👉 *ફોર્મ ભરવાની અંતિમ તારીખ* : 16 ઓગસ્ટ 2018 ( *Last Date* : 16 August 2018 ) 👉 *How To Apply* : ઓનલાઇન એપ્લાય કરવાનું છ...
BSNL સિમ કાર્ડ વિનાનો ફોન લોંચ કરશે, નેશનલ ઇન્ટરનેશનલ રોમિંગ ફ્રી
- Get link
- X
- Other Apps
વલસાડ: વલસાડ,નવસારી,ડાંગ જિલ્લા અને દમણ,દાનહમાં બીએસએનલ દ્વારા સિમ કાર્ડ વિનાની મોબાઇલ ફોન સેવા શરૂ કરી કરવાની તૈયારી હાથ ધરાઇ છે.આ સુવિધા સ્વિંગ્સ એપ્લિકેશનના નામે 1 અોગષ્ટ 2018થી શરૂ કરાશે.જેનું માત્ર રજિસ્ટ્રેશન કરાવી સિમકાર્ડ વિના જ મોબાઇલનો ઉપયોગ કરી શકાશે.લેન્ડ લાઇન પર આવતા ફોન પણ મોબાઇલ પર કનેક્ટ થઇ શકશે. વલસાડ બીએસએનલ કચેરીમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા વલસાડ ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ જીએમ પી.કે.સાસાહાએ જણાવ્યું કે, છેવાડા સુધીના લોકો માટે બીએસઅેનએલ દ્વારા કોઇપણ પ્રોવાઇડર કરતા સસ્તી નવી અનલિમિટેડ કોલ્સ અને ડેટાની ગ્રાહકલક્ષી યોજનાઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે. સ્વિંગ્સ સર્વિસ એપ્લિકેશન રજિસ્ટર્ડ કરાવી મોબાઇલ પર કોલિંગ- લેન્ડલાઇન સાથે પણ કનેક્ટ થશે બ્રોડબેન્ડ ગ્રાહકો માટે 45 થી 600 જીબી સુધીના સસ્તા પડે તેવા હાઇસ્પીડ કોમ્બો પ્લાન્સ અને લેન્ડ લાઇન પ્લાન શરૂ કરાયા છે.વધુ સ્પીડ અને બધાજ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળશે.6 માસ બાદ રેગ્યુલર કોમ્બો પ્લાનમાં તેને તબદિલ કરાશે.ખાસ સુવિધામાં બીએસએનએલ દ્વારા સ્વિંગ્સ સર્વિસ શરૂ કરાઇ છે.આ સુવિધા માટે કોઇ સિમ કાર્ડની...
ડાંગના જંગલોમાં ધોધમાર વરસાદ થતાં અંબિકામાં પૂર, ગીરા ધોધ ખીલી ઉઠ્યો
- Get link
- X
- Other Apps
14 राज्यों में भारी बारिश का अलर्ट
- Get link
- X
- Other Apps

14 राज्यों में भारी बारिश का अलर्ट: मौसम विभाग ने मंगलवार को कोंकण और गोवा, गुजरात में सौराष्ट्र रीजन, पूर्वी और पश्चिमी मध्यप्रदेश, और महाराष्ट्र के विदर्भ और मध्य महाराष्ट्र, तटीय कर्नाटक, तमिलनाडु, केरल, हिमाचल प्रदेश, उत्तराखंड और पश्चिमी राजस्थान, छत्तीसगढ़, ओडिशा, तटीय आंध्र प्रदेश, तेलंगाना भारी बारिश का अलर्ट जारी किया है। गुजरात में कहां कितनी बारिश? जगह बारिश इंच में कोडीनार 12 धरमपुर 9 वलसाड़, पारड़ी, खेरगांव, वघई, सूत्रापाड़ा, गोंडल 8 ऊना 7 दिल्ली. मध्यप्रदेश, गुजरात, ओडिशा और उत्तराखंड के कई इलाकों में बारिश का दौर जारी है। मौसम विभाग ने भोपाल, इंदौर, उज्जैन, होशंगाबाद और सागर में अगले 24 घंटे तक भारी बारिश की चेतावनी जारी की है। उधर, गुजरात के सात जिलों में नदी-नाले उफान पर हैं। सोमनाथ जिले के गिर गढड़ा में सोमवार से मंगलवार के बीच 25.5 इंच बारिश हुई। राज्य में कई जगह बाढ़ के हालात पैदा हो गए हैं। निचले इलाकों में पानी भर गया है। गणदेवी, नवसारी, अमरेली, जूनागढ़ और सूरत में फंसे करीब 1000 लोगों को सुरक्षित स्थान ...
રૂ.100ની નવી ચલણી નોટમા રાણકી વાવ ને સ્થાન
- Get link
- X
- Other Apps

જંબલી રંગની નોટન ં છાપકામ દેવાસમાં શરૂ, આગામી મડહને બજરમાં આવી શકે છે ડરઝવષ બેન્દ્ક ટૂંક સમયમાં જ બજરમાં રૂ. 100ની નવી નોટ જહેર કરશે. નવી નોટનો રંગ જબ ંડિયો હશે અને તેના પર વૈક્િક ધરોહરમાં સામેલ ગ જરાતની ઐક્તહાક્સક રાણ કી વાવની ઝાંકી જોવા મળશે. આકારમાં તે જૂની 100ની નોટથી થોિી નાની અને 10ની નોટથી સામાન્દ્ય વધારે હશે. જોકે, નવી નોટ જહેર થયા બાદ પણ જૂની નોટ ચલણમાં ચાલ રહેશે. 100ની નવી નોટોન ં ક્પ્રક્ન્દ્ટંગ બેન્દ્ક નોટ પ્રેસ દેવાસમાં શરૂ થઈ ગય ં છે. નોટની નવી ડિઝાઈનને અંક્તમરૂપ મૈસૂરના એ જ ક્પ્રક્ન્દ્ટંગ પ્રેસમાં અપાય ં છે, જ્યાં 2000ની નોટ છપાય છે. આ વખતે એક મોટો ફેરફાર એ પણ કરાયો છે કે નવી નોટના ક્પ્રક્ન્દ્ટંગમાં સ્વદેશી શાહી અને કાગળનો જ ઉપયોગ થશે. મૈસૂરમાં જે શરૂઆતી પ્રોટોટાઈપ (નમૂના) છપાયા હતા, તેમા ંક્વદેશી શાહીનો ઉપયોગ થયો હતો. દેવાસમાં દેશી શાહીના ઉપયોગને પગલે પ્રોટોટાઈપથી એકદમ રંગ મેળવવામાં શરૂઆતમાં તકલીફનો પણ ઉકેલ લાવી દેવાયો છે. નવી નોટ આકાર સાથે વજનમાં પણ હળવી હશે. જ્યાં જૂની 100ની નોટોના એક બંિલન ં વજન 108 ગ્રામ ...